શ્રી હનુમત્સ્તોત્રમ્ તથા મંત્ર
નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે,
રામદૂતાય મહતે સુગ્રીવસચિવાય ચ । ।। ૧ ॥
નમોડસ્તુ તે મહાવીર ! મહાબલપરાક્ર્મ !
વૈરિભીષણરૂપાય રાવણત્રાસદાયિને । ।। ૨ ॥
નમો હરાવતારાય શિલાવૃક્ષાયુધાય ચ,
રક્ષ: સૈન્યવિમર્દાય નમસ્તુભ્યં યશસ્વિને । ।। ૩ ॥
નમો હનુમતે તુભ્યં લંકાનગરદાહિને,
દશગ્રીવસુતઘ્નાય સીતાશોકવિનાશિને । ।। ૪ ॥
નમોડસ્તુ તે મહાયોગિન્ ! સદા શુદ્ધાન્તરાત્મને,
સીતારામાતિહ્ર્દ્યાય નમસ્તે ચિરજીવિને । ।। ૫ ॥
નમ: ક્પીન્દ્ર ! તે નિત્યં સર્વરોગવિનાશિને,
ભૂતપ્રેતપિશાચાદિ ભયવિદ્રાવણાભિધ । ।। ૬ ॥
નમસ્તુભ્યં રામભદ્રપુરુપ્રેષ્ઠાય ભૂયસે,
નમોડતિસ્થૂલરૂપાય સૂક્ષ્મરૂપધરાય ચ । ।। ૭ ॥
નમોડખિલભયઘ્નાય નિર્ભયાય મહાત્મને ,
બાલાર્કદ્યુતિદેહાય મુષ્ટિપ્રહરણાય ચ । ।। ૮ ॥
નમો લંકેશ્વરોદ્યાનભંગવિત્રાસિતાસ્ત્રપ,
રામનામાનુરકતાય લક્ષ્મણપ્રાણદાય તે । ।। ૯ ॥
નમસ્તે વિશ્વવન્દ્યાય વિજયાય વરીયસે,
ભક્તસંકટસંહર્ત્રે ધર્મનિષ્ઠાય જીષ્ણવે । ।। ૧૦ ॥
નમો નૈષ્ઠિકવર્યાય વિજનારણ્યવાસિને,
ભક્તાભીષ્ટપ્રદાત્રે ચ પાંડવપ્રિયકારિણે । ।। ૧૧ ॥
નમો ધર્મારિનાશાય વિમલાય ચ ભાસ્વતે,
નિત્યં રામાયણકથાશ્રવણોત્સુકચેતસે । ।। ૧૨ ॥
નમો ધાર્મિકસેવ્યાય બ્રહ્મણ્યાય સુરાર્ચિત,
તુભ્યં બૃહદ્વ્રતપ્રેષ્ઠ ! સર્વ પાપાપહારિણે । ।। ૧૩ ॥
નમો દારિદ્રયદુ:ખઘ્ન ! મારુતે ! બંધખંડન,
સુખદાય શરણ્યાય નમસ્તે ઋષિવૃત્તયે । ।। ૧૪ ॥
નમો વરદ ! તે નિત્યં રામધ્યાનાદ્યનાકુલ !
સુખારાધ્ય ! દુરારાધ્ય ! નમસ્તે દિવ્યરૂપિણે । ।। ૧૫ ॥
નમોડર્કપુષ્પહારાય તુભ્યં મામભયં કુરુ,
દર્શનં દેહિ સાક્ષાત્તે નમસ્તે સર્વદર્શિને । ।। ૧૬ ॥
( આ સ્તોત્રના દરેક શ્ર્લોકમાંથી અનુક્ર્મે પહેલો, બીજો,ત્રીજો એમ એક અક્ષર લેતાં નીચે મુજબનો મંત્ર થાય છે.)
॥ ૐ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરુ ફટ્ સ્વાહા ॥
જ્યારે કોઈપણ પ્રકારની પીડા આવી પડે ત્યારે પ્રથમ શ્રી હનુમાનજીનુ યથાવિધિ પૂજન કરી,
ધ્યાન કરી પછી એકાગ્ર મનથી અર્થાનુસંધાન પૂર્વક ઉપરના સ્તોત્રનો પાઠ કરવો. પછી
સ્તોત્રમાંથી કાઢેલ ષોડશાક્ષર મંત્રનો દશ હજાર વાર જપ કરવો અને ત્યારબાદ હનુમત્સ્તોત્ર
(નીતિપ્રવીણ નિગમાગમ) નો એક પગે ઊભા રહીને પાઠ કરવો. એ પ્રમાણે એક માસ
કરવાથી ગમે તે કષ્ટ હોય નિવૃત થાય છે અને ઈચ્છિત ફ્ળની પ્રાપ્તિ થાય છે.