Welcome to Kashtbhanjandev Temple Salangpur

॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥

॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥
રામદૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવન સુત નામા ॥
મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરન વિરાજ સુવેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
વિકટ રૂપ ધરિ લંક જલાવા ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥
લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।
નારદ સારદ સહિત અહીસા ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં ।
રામ મિલાય રાજ પદ દીન્હાં ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||
આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||
ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||
નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||
ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||
અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||
ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||
જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||
જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||

પવન તનય સંકટ હરન
મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત
હૃદય બસહુ સુરભૂપ ||

|| સિયાવર રામચંદ્ર કી જય ||
|| પવનસૂત હનુમાન કી જય ||

આરતી કીજે હનુમાન લાલા કી,
દુષ્ટ દલન રઘુનાથ કલા કી ;

જાકે બલ સે ગિરિવર કાપે ;
રોગ દોષ જાકે નિકટ ન ઝાપે ;

અંજની પુત્ર મહા બલદાઈ ;
સંતન કે પ્રભુ સદા સહાઈ ;

દે બીરા રઘુનાથ પઠાએ ;
લંકા જારી, સિયા સુધિ લાયે ;

લંકા સો કોટિ સમુદ્ર સી ખાયી ;
જાત પવંસુત બાર ન લાઈ ;

લંકા જારી, અસુર સંહારે,
સિયા રામ જી કે કાજ સવારે;

લક્ષ્મણ મૂર્છિત પડે સકારે;
લાયે સજીવન પ્રાણ ઉબારે;

પૈઠી પાતળ તોરી જમકારે ;
અહિરાવન કી ભુજા ઉખારે ;

બાએં ભુજા અસુર દલ મારે;
દાહિને ભુજા , સંત જન તારે;

સુર નર મુનિ આરતી ઉતારે;
જય જય જય હનુમાન ઉચારે;

કંચન થાર કપૂર લૌ છાઈ;
આરતી કરત અંજના માઁઇ;

જો હનુમાન જી કી આરતી ગાવે;
બસી બૈકુંઠ પરમપદ પાવે;

લંકા વિધ્વંસ કરાઇ રઘુરાઈ,
તુલસીદાસ સ્વામી કીર્તિ ગાઈ.

જય કપિ બળવંતા, પ્રભુ જય કપિ બળવંતા,
સુરનર મુનિજન વંદિત, પદરજ હનુમંતા
…. જય કપિ0 ૧

પ્રૌઢ પ્રતાપ પવન સુત, ત્રિભુવન જયકારી; (૨)
અસુર રિપુ મદ ગંજન, ભય સંકટ હારી
…. જય કપિ0 ૨

ભૂત પિશાચ વિકટ ગ્રહ, પીડત નહિ જંપે; (૨)
હનુમંત હાક સુણીને, થર થર થર કંપે
…. જય કપિ0 ૩

રઘુવીર સહાય ઓળંગ્યો, સાગર અતિ ભારી;(૨)
સીતા શોધ લે આયે, કપિ લંકા જારી
…. જય કપિ0 ૪

રામ ચરણ રતિ દાયક, શરણાગત ત્રાતા;(૨)
પ્રેમાનંદ કહે હનુમંત, વાંછિત ફળદાતા
…. જય કપિ0 ૫

નીતિપ્રવીણ ! નિગમાગમશાસ્ત્રબુદ્ધે !
રાજાધિરાજરઘુનાયકમન્ત્રિવર્ય !
સિન્દુરચર્ચિતકલેવર નૈષ્ઠિકેન્દ્ર
શ્રીરામદૂત ! હનુમન્ ! હર સંકટં મે ।। ૧ ॥

સીતાનિમિત્તજરઘુત્તમભૂરિકષ્ટ-
પ્રોત્સારણેકકસહાય હતાસ્ત્રપૌઘ !
નિર્દગ્ધયાતુપતિહાટકરાજધાને ! શ્રીરામદૂત૦ ।। ૨ ॥

દુર્વાર્યરાવણવિસર્જિતશક્તિઘાત-
કંઠાસુલક્ષ્મણસુખાહ્રતજીવવલ્લે !
દ્રોણાચલાનયનનન્દિતરામપક્ષ ! શ્રીરામદૂત૦ ।। ૩ ॥

રામાગમોક્તિતરિતારિતબંધ્વયોગ-
દુ:ખાબ્ધિમગ્નભરતાર્પિતપારિબર્હ !
રામાંધ્રિપદ્મમધુપી ભવદન્તરાત્મન્ ! શ્રીરામદૂત૦ ।। ૪ ॥

વાતાત્મકેસરિમહાકપિરાટ્ તદીય-
ભાર્યાંજનીપુરુતપ:ફલપુત્રભાવ !
તાર્ક્ષ્યોપમોચિતવપુર્બલતીવ્રવેગ ! શ્રીરામદૂત૦ ।। ૫ ॥

નાનાભિચારિકવિસૃષ્ટસવીરકૃત્યા-
વિદ્રાવણારુણસમીક્ષણદુ:પ્રધર્ષ્ય !
રોગઘ્નસત્સુતદવિત્તદમન્ત્રજાપ ! શ્રીરામદૂત૦ ।। ૬ ॥

યન્નામધેયપદકશ્રુતિમાત્રતોપિ
યે બ્રહ્મરાક્ષસપિશાચગણાશ્વભૂતા: ।
તે મારિકાશ્વસભયં હ્યપયાન્તિ સત્વં ! શ્રીરામદૂત૦ ।। ૭ ॥

ત્વં ભક્તમાનસસમીપ્સિતપૂર્તિશક્તો
દીનસ્ય દુર્મદસપત્નભયાર્તિભાજ: ।
ઈષ્ટં મમાપિ પરિપૂરય પૂર્ણકામ ! શ્રીરામદૂત૦ ।। ૮ ॥

॥ ઈતિ શ્રીશતાનંદમુનિ વિરચિતં શ્રી હનુમત્સ્તોત્રમ્ સમાપ્તમ્ ॥

મૂર્ધન્યો નૈષ્ટિકાનાંયતિમુનિયમિનાંશીલિનાંયોડગ્ર પૂજ્ય:
સ્તુત્ય:શૌર્યાધિકાનારણબલિજયિનાં વંદ્ય ઊર્ધ્વસ્થરેતા: ।
સાલંગાયાં નગર્યાં વસતિમધિગતસ્ત્વં હનુમન્ ! સવીરો
ગોપાલાનંદયોગીશ્ર્વરનિહિતબલશ્છિન્ધિ મે સર્વ કષ્ટમ્ ॥ ૧ ॥

કષ્ટં યદ્ રાક્ષસેભ્યો દિતિજદનુજનિભ્યશ્ર્વ યક્ષેભ્ય ઉગ્રં
ભૂતેભ્ય: કષ્ટમેવં પલિતગણભવં પ્રેતજં પિતૃજં યત્ ।
સાલંગાયાં નગર્યાં વસતિમધિગતસ્ત્વં હનુમન્ ! સવીરો
ગોપાલાનંદયોગીશ્ર્વરનિહિતબલશ્છિન્ધિ મે સર્વ કષ્ટમ્ ॥ ૨ ॥

દુષ્ટાડડ્વેશોત્થકષ્ટં મલિનનયનજં વાસનાવૃત્તિજં યત
કૃષ્ણાણ્ડોત્થં પિશાચાદ્યભિભવજનિતં યચ્ચ વેતા લજન્યમ્ ।
સાલંગાયાં નગર્યાં વસતિમધિગતસ્ત્વં હનુમન્ ! સવીરો
ગોપાલાનંદયોગીશ્ર્વરનિહિતબલશ્છિન્ધિ મે સર્વ કષ્ટમ્ ॥ ૩ ॥

કષ્ટં વૈનાયકોત્થં પ્રથમગણભવં વીરજં ભૈરવોત્થં
યત્ કાલીદેવિકોત્થં બટુકમનુભવં કોટરા પૂતનોત્થં ।
સાલંગાયાં નગર્યાં વસતિમધિગતસ્ત્વં હનુમન્ ! સવીરો
ગોપાલાનંદયોગીશ્ર્વરનિહિતબલશ્છિન્ધિ મે સર્વ કષ્ટમ્ ॥ ૪ ॥

કષ્ટં યદ્યોગિનીમારકમૃતિજનિતં ડાકિનીશાકિનીજં
સાપત્નં યચ્ચકષ્ટં નિકૃષ્ટમરિભવં ક્રૂર કૃત્યાડનલોત્થમ્ ।
સાલંગાયાં નગર્યાં વસતિમધિગતસ્ત્વં હનુમન્ ! સવીરો
ગોપાલાનંદયોગીશ્ર્વરનિહિતબલશ્છિન્ધિ મે સર્વ કષ્ટમ્ ॥ ૫ ॥

માયોત્થં પાશજાતં મલિનતલભવં ધોરદુર્ગાટવીજં
દુષ્ટાડધ્વાડડજ્યાદ્રિફટાડડપગરણવનજકષ્ટમામેડત્યસહ્યમ્ ।
સાલંગાયાં નગર્યાં વસતિમધિગતસ્ત્વં હનુમન્ ! સવીરો
ગોપાલાનંદયોગીશ્ર્વરનિહિતબલશ્છિન્ધિ મે સર્વ કષ્ટમ્ ॥ ૬ ॥

દુર્યોગાદ્વિપ્રવાસાદ્ વિહસિતખલતો વાયુકોપાચ્યજાતં
કષ્ટદોષત્રયોત્થં પ્રમદગરલજં ચોગ્રધર્માડડમયોત્થમ્ ।
સાલંગાયાં નગર્યાં વસતિમધિગતસ્ત્વં હનુમન્ ! સવીરો
ગોપાલાનંદયોગીશ્ર્વરનિહિતબલશ્છિન્ધિ મે સર્વ કષ્ટમ્ ॥ ૭ ॥

કામાત્ કર્મપ્રબન્ધાત્ પથિકૃતસુરહેલાદિતો યચ્ચ કષ્ટં
શ્રીહર્યર્ચ્ચાદિહાનેર્નિરયદકૃતિત: કામદોષાચ્ચ જાતમ્ ।
સાલંગાયાં નગર્યાં વસતિમધિગતસ્ત્વં હનુમન્ ! સવીરો
ગોપાલાનંદયોગીશ્ર્વરનિહિતબલશ્છિન્ધિ મે સર્વ કષ્ટમ્ ॥ ૮ ॥

દ્વન્દ્વાત્ પથ્યેતરાચ્ચ બહુવિધભયત: ક્રોધયુક્તાત્ પ્રજાત
કષ્ટં પાખણ્ડજાતં કલિબલમલજં યાતુધાનોત્થકષ્ટમ્ ।
સાલંગાયાં નગર્યાં વસતિમધિગતસ્ત્વં હનુમન્ ! સવીરો
ગોપાલાનંદયોગીશ્ર્વરનિહિતબલશ્છિન્ધિ મે સર્વ કષ્ટમ્ ॥ ૯ ॥

દન્દગ્ધ્યાકસ્મિકોત્થં ત્રિવિધમપિ મમાડક્યસાપત્નદુ:ખં
નિષ્પિણ્ઢયુગ્રાન્મમાડરીન્પરિસુતિજનિતાંશ્ર્ચૂર્ણયાડડપતિદાત્દ્ન્ ।
સાલંગાયાં નગર્યાં વસતિમધિગતસ્ત્વં હનુમન્ ! સવીરો
ગોપાલાનંદયોગીશ્ર્વરનિહિતબલશ્છિન્ધિ મે સર્વ કષ્ટમ્ ॥ ૧૦ ॥

ભૂતાન્પ્રેતાન્પ્રલગ્નાનુપવસતિગતાન્દ્રાવયચ્છિન્ધિભિન્ધિ
કૃન્તસ્વ જ્વાલય ક્ષેપય તુદ કૃણુહિ દ્રાકપરાભાવયાડત્ર ।
સાલંગાયાં નગર્યાં વસતિમધિગતસ્ત્વં હનુમન્ ! સવીરો
ગોપાલાનંદયોગીશ્ર્વરનિહિતબલશ્છિન્ધિ મે સર્વ કષ્ટમ્ ॥ ૧૧ ॥

શોભાં મૂર્ધ્નાગદાયા: કટિતરનિહિતાડય: પ્રપટ્ટસ્ય શોભાં
કાપેયાનાં સમન્તાચ્ચરણમૃદિતપન્નોતિકાયા દધાન: ।
સાલંગાયાં નગર્યાં વસતિમધિગતસ્ત્વં હનુમન્ ! સવીરો
ગોપાલાનંદયોગીશ્ર્વરનિહિતબલશ્છિન્ધિ મે સર્વ કષ્ટમ્ ॥ ૧૨ ॥

॥ પંડિતપ્રવર શ્રી કૃષ્ણવલ્લભાચાર્ય વિરચિતં સાળંગપુર કષ્ટભંજન હનુમત્સ્તોત્રમ્ સંપૂર્ણમ્ ॥

નિશ્વય પ્રેમ પ્રતિતતે, વિનય કરે સન્માન
તેહિ કે કારજ સકલ શુભ સિદ્ઘ કરૈ હનુમાન

જય હનુમાન સન્ત હિતકારી, સુન લીજે પ્રભુ અરજ હમારી.
જનકે કાજ વિલમ્બ ન કીજૈ, આતુર દૌરિ મહાસુખ દીજૈ.
જૈસે કૂદિ સિન્ધુ મહિ પારા, સુરક્ષા બદન પૈઠિ વિસ્તારા.

આગે જાઈ લંકિની રોકા, મારેહુ લાત ગઈ સુર લોકા.
જાય વિભીષણકો સુખ દીન્હા, સીતા નિરખી પરમ પદ લીન્હા.

બાગ ઉજારી સિંધુ મઁહ બોરા, અતિ આતુર યમ કાતર તોરા.
અક્ષય કુમાર કો મારી સંહારા, લૂમ લપેટ લંક કો જારા.

લાહ સમાન લંક જરિ ગઈ, જય જય ધ્વનિ સુરપુર મેં ભઈ.
અબ વિલમ્બ કેહિ કારન સ્વામી, કૃપા કરહુ ઉર અન્તર્યામી.

જય જય લક્ષ્મણ પ્રાણ કે દાતા, આતુર હોય દુઃખ હરહુ નિપાતા.
જય ગિરધર જય જય સુખસાગર, સૂર સમૂહ સમરથ ભટનાગર.

ઓમ હનુ હનુ હનુ હનુમંત હઠીલે, બૈરિહિં મારૂ વજ્ર કી કીલે.
ગદા વજ્ર લૈ બૈરિહિં મારો, મહારાજ પ્રભુ દાસ ઉબારો.

ઓંકાર હુઁકાર મહાવીર ઘાવો, બજ્ર ગદા હનુ વિલમ્બ ન લાવો.
ઓં હ્રીં હ્રીં હ્રીં હનુમાન કપીશા, ઓંહુઁ હુઁ હુઁ હનુ અરિ ઉર શીશા.

સત્ય હોહુ હરિ શપથ પાય કે, રામદૂત ધરૂ મારૂ ધાય કે.
જય જય જય હનુમન્ત અગાધા, દુઃખ પાવત જન કેહિ અપરાધા.

પૂજા જપ તપ નેમ અચારા, નહિં જાનત હૌં દાસ તુમ્હારા.
વન ઉપવન મગ,ગિરી ગૃહ માઁહી, તુમ્હારે બલ હમ ડરપત નાહીં.

પાઁય પરો કર જોરિ મનાવૌં, યહિ અવસર અબ કેહિ ગોહરાવો.
જય અન્જનિ કુમાર બલવન્તા, શંકર સુવન વીર હનુમન્તા.

બદન કરાલ કાલ કુલ ધાતક, રામ સહાય સદા પ્રતિપાલક.
ભૂત પ્રેત પિશાચ નિશાચ નિશાચર, અગ્નિ બૈતાલ કાલ મારી મર.

ઈન્હેં મારૂ તોહિ શપથ રામકી, રાખુ નાથ મર્યાદા રામ કી.
જનક સુતા હરિદાસ કહાવો, તાકી શપથ વિલમ્બ ન લાવો.

જય જય જય ધુનિ હોત આકાશા, સુમિરત હોત દુસહ દુઃખ નાશા.
ચરણ શરણ કર જોરિ મનાવોૈં, યહિ અવસર અબ કેહિ ગોહરાવૌં.

ઉઠુ ઉઠુ ચલુ તોહિ રામ દુહાઈ, પાઁય પરૌં કર જોરિ મનાઈ.
ઓં ચં ચં ચં ચપલ ચલંતા, ઓં હનુ હનુ હનુ હનુ હનુ હનુમન્તા.

ઓં હં હં હાઁક દેત કપિ ચંચલ, ઓં સં સં સમહિ પરાને ખલ દલ.
અપને જનકો તુરત ઉબારો, સુમિરત હોય આનંદ હમારો.

યહ બજરંગ બાણ જેહિ મારે, તાહિ કહો ફિર કૌન ઉબારો.
પાઠ કરે બજરંગ બાણ કા, હનુમત રક્ષા કરૈ પ્રાણકા.

યહ બજરંગ બાણ જો જાપૈ, તાતે ભૂત પ્રેત સબ કાઁેપે.
ધૂપ દેય અરૂ જપૈં હમેશા, તાકે તન નહીં રહૈ કલેશા.

પ્રેમ પ્રતિતહિ કપિ ભજૈ, સદા ધરૈ ઉર ધ્યાન.
તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ઘ કરૈં હનુમાન.

બાલ સમય રવિ ભક્ષ લિયો તબ, તીનહુઁ લોક ભયો અઁધિયારો ।
તાહિ સોં ત્રાસ ભયો જગ કો, યહ સંકટ કાહુ સોં જાત ન ટારો ॥
દેવન આનિ કરી બિનતી તબ, છાઁડિ દિયો રવિ કષ્ટ નિવારો ।
કો નહિ જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો ॥ ૧ ॥

બાલિ કી ત્રાસ કપીસ બસૈ ગિરિ, જાત મહાપ્રભુ પંથ નિહારો ।
ચૌંકિ મહામુનિ શાપ દિયો તબ, ચાહિય કૌન બિચાર બિચારો ।।
કૈ દ્વિજરૂપ લિવાય મહાપ્રભુ, સો તુમ દાસ કે શોક નિવારો ।
કો નહિ જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો ॥ ૨ ॥

અંગદ કે સંગ લેન ગયે સિય, ખોજ કપીસ યહ બૈંન ઉચારો ।
જીવત ના બચિહૌ હમ સોં જુ, બિના સુધિ લાએ ઈહાઁ પગુ ધારો ।।
હેરિ થકે તટ સિંધુ સબૈ તબ લાય, સિયા-સુધિ પ્રાન ઉબારો ।
કો નહિ જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો ॥ ૩ ॥

રાવન ત્રાસ દઈ સિય કો સબ, રાક્ષસિ સોં કહિ શોક નિવારો ।
તાહિ સમય હનુમાન મહાપ્રભુ, જાય મહા રજનીચર મારો ।।
ચાહત સીય અશોક સોં આગિ સુ, દૈ પ્રભુમુદ્રિકા શોક નિવારો ।
કો નહિ જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો ॥ ૪ ॥

બાન લાગ્યો ઉર લછિમન કે તબ,પ્રાન તજે સુત રાવન મારો ।
લૈ ગૃહ બૈદ્ય સુષેન સમેત, તબે ગિરિ દ્રોન સુ બીર ઉપારો ।।
આનિ સજીવન હાથ દઈ તબ, લછિમન કે તુમ પ્રાન ઉબારો ।
કો નહિ જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો ॥ ૫ ॥

રાવન યુદ્ધ અજાન કિયો તબ, નાગ કિ ફાઁસ સબૈ સિર ડારો ।
શ્રીરઘુનાથ સમેત સબૈ દલ, મોહ ભયો યહ સંકટ ભારો ॥
આનિ ખગેસ તબૈ હનુમાન જુ, બંધન કાટિ સુત્રાસ નિવારો ।
કો નહિ જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો ।। ૬ ॥

બંધુ સમેત જબૈ અહિરાવન,લૈ રઘુનાથ પાતાલ સિધારો ।
દેબિહિં પૂજી ભલી બિધિ સોં બિલ, દેઉ સબે મિલી મંત્ર બિચારો ।।
જાય સહાય ભયો તબ હી, અહિરાવન સૈન્ય સમેત સઁહારો ।
કો નહિ જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો ॥ ૭ ॥

કાજ કિયે બડ દેવન કે તુમ, બીર મહાપ્રભુ દેખી બિચારો ।
કૌન સો સંકટ મોર ગરીબ કો, જો તુમસોં નહિ જાત હૈ ટારો ।।
બેગિ હરો હનુમાન મહાપ્રભુ, જો કછુ સંકટ હોય હમારો ।
કો નહિ જાનત હૈ જગ મેં કપિ, સંકટમોચન નામ તિહારો ॥ ૮ ॥

(દોહા)

લાલ દેહલાલી લસે, અરૂ ધરી લાલ લંગૂર ।
બજ્રદેહ દાનવ દલન, જય જય જય કપિ શૂર ॥
। શ્રી તુલસીદાસકૃત સંકટમોચન હનુમાનાષ્ટક સંપૂર્ણ ।

નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે,
રામદૂતાય મહતે સુગ્રીવસચિવાય ચ । ।। ૧ ॥

નમોડસ્તુ તે મહાવીર ! મહાબલપરાક્ર્મ !
વૈરિભીષણરૂપાય રાવણત્રાસદાયિને । ।। ૨ ॥

નમો હરાવતારાય શિલાવૃક્ષાયુધાય ચ,
રક્ષ: સૈન્યવિમર્દાય નમસ્તુભ્યં યશસ્વિને । ।। ૩ ॥

નમો હનુમતે તુભ્યં લંકાનગરદાહિને,
દશગ્રીવસુતઘ્નાય સીતાશોકવિનાશિને । ।। ૪ ॥

નમોડસ્તુ તે મહાયોગિન્ ! સદા શુદ્ધાન્તરાત્મને,
સીતારામાતિહ્ર્દ્યાય નમસ્તે ચિરજીવિને । ।। ૫ ॥

નમ: ક્પીન્દ્ર ! તે નિત્યં સર્વરોગવિનાશિને,
ભૂતપ્રેતપિશાચાદિ ભયવિદ્રાવણાભિધ । ।। ૬ ॥

નમસ્તુભ્યં રામભદ્રપુરુપ્રેષ્ઠાય ભૂયસે,
નમોડતિસ્થૂલરૂપાય સૂક્ષ્મરૂપધરાય ચ । ।। ૭ ॥

નમોડખિલભયઘ્નાય નિર્ભયાય મહાત્મને ,
બાલાર્કદ્યુતિદેહાય મુષ્ટિપ્રહરણાય ચ । ।। ૮ ॥

નમો લંકેશ્વરોદ્યાનભંગવિત્રાસિતાસ્ત્રપ,
રામનામાનુરકતાય લક્ષ્મણપ્રાણદાય તે । ।। ૯ ॥

નમસ્તે વિશ્વવન્દ્યાય વિજયાય વરીયસે,
ભક્તસંકટસંહર્ત્રે ધર્મનિષ્ઠાય જીષ્ણવે । ।। ૧૦ ॥

નમો નૈષ્ઠિકવર્યાય વિજનારણ્યવાસિને,
ભક્તાભીષ્ટપ્રદાત્રે ચ પાંડવપ્રિયકારિણે । ।। ૧૧ ॥

નમો ધર્મારિનાશાય વિમલાય ચ ભાસ્વતે,
નિત્યં રામાયણકથાશ્રવણોત્સુકચેતસે । ।। ૧૨ ॥

નમો ધાર્મિકસેવ્યાય બ્રહ્મણ્યાય સુરાર્ચિત,
તુભ્યં બૃહદ્વ્રતપ્રેષ્ઠ ! સર્વ પાપાપહારિણે । ।। ૧૩ ॥

નમો દારિદ્રયદુ:ખઘ્ન ! મારુતે ! બંધખંડન,
સુખદાય શરણ્યાય નમસ્તે ઋષિવૃત્તયે । ।। ૧૪ ॥

નમો વરદ ! તે નિત્યં રામધ્યાનાદ્યનાકુલ !
સુખારાધ્ય ! દુરારાધ્ય ! નમસ્તે દિવ્યરૂપિણે । ।। ૧૫ ॥

નમોડર્કપુષ્પહારાય તુભ્યં મામભયં કુરુ,
દર્શનં દેહિ સાક્ષાત્તે નમસ્તે સર્વદર્શિને । ।। ૧૬ ॥

(આ સ્તોત્રના દરેક શ્ર્લોકમાંથી અનુક્ર્મે પહેલો, બીજો,ત્રીજો એમ એક અક્ષર લેતાં નીચે મુજબનો મંત્ર થાય છે.)

॥ ૐ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરુ ફટ્ સ્વાહા ॥

જ્યારે કોઈપણ પ્રકારની પીડા આવી પડે ત્યારે પ્રથમ શ્રી હનુમાનજીનુ યથાવિધિ પૂજન કરી,
ધ્યાન કરી પછી એકાગ્ર મનથી અર્થાનુસંધાન પૂર્વક ઉપરના સ્તોત્રનો પાઠ કરવો. પછી
સ્તોત્રમાંથી કાઢેલ ષોડશાક્ષર મંત્રનો દશ હજાર વાર જપ કરવો અને ત્યારબાદ હનુમત્સ્તોત્ર
(નીતિપ્રવીણ નિગમાગમ) નો એક પગે ઊભા રહીને પાઠ કરવો. એ પ્રમાણે એક માસ
કરવાથી ગમે તે કષ્ટ હોય નિવૃત થાય છે અને ઈચ્છિત ફ્ળની પ્રાપ્તિ થાય છે.


॥ ઈતિ શ્રીશતાનંદમુનિ વિરચિતં શ્રી હનુમત્સ્તોત્રમ્ ॥