Welcome to Kashtbhanjandev Temple Salangpur

શ્રી કષ્ટભંજન હનુમાનજી - દર્શનનો સમય

શણગાર આરતી (સોમ, બુધ, ગુરુ, શુક્ર અને રવિ) સવારે 05:45  કલાકે
મંગળા આરતી (શનિ, મંગળ અને પૂનમનાં દિવસે) સવારે 05:30 કલાકે
શણગાર આરતી (શનિ, મંગળ અને પૂનમનાં દિવસે) સવારે 07:00 કલાકે
રાજભોગ થાળ (દર્શન બંધ) સવારે 10:30 થી 11:15 કલાક
દર્શન બંધઃ બપોરે 12:00 થી 3:30 કલાક
સંધ્યા આરતીઃ સાંજે 07:00 કલાકે
થાળ (દર્શન બંધ) સાંજે 07:15 થી 08:15 કલાક
શયન (દર્શન બંધ) રાતે 09:00 થી સવારે 05:30 કલાક