Welcome to Kashtbhanjandev Temple Salangpur

धोखाधड़ी से सावधान

श्री कस्तभंजनदेव हनुमानजी मंदिर, सालंगपुरधाम में उतारा (कमरा) के लिए अग्रिम बुकिंग या ऑनलाइन बुकिंग की कोई व्यवस्था हमारे मंदिर या किसी एजेंट द्वारा संचालित नहीं की जाती है।
उतारा (कमरा) केवल श्रद्धालुओं के मंदिर पहुँचने के बाद, उस समय की उपलब्धता और परिस्थिति के अनुसार ही दिया जाएगा।
⚠️ अतः सभी श्रद्धालुओं से अनुरोध है कि इस प्रकार की किसी भी धोखाधड़ी से सावधान रहें।

FRAUD ALERT

Sri Kastabhanjandev Hanumanji Temple - Salangpurdham Advance booking and online booking for UTARA (Room) is NOT managed by our temple or any agents.
UTARA (Room) will be provided only after devotees arrive at the temple, subject to availability and the situation at that time.
⚠️ All devotees are requested to beware of such fraud activities.

છેતરપિંડીથી સાવધાન

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર – સાળંગપુરધામ ઉતારા (રૂમ) માટે એડવાન્સ બુકિંગ અથવા ઓનલાઈન બુકિંગની કોઈપણ વ્યવસ્થા અમારી મંદિર ટ્રસ્ટ અથવા કોઈ એજન્ટ દ્વારા કરવામાં આવતી નથી.
ઉતારા (રૂમ) ફક્ત ભક્તો મંદિર પર પધાર્યા બાદ, તે સમયની ઉપલબ્ધતા અને પરિસ્થિતિ મુજબ જ આપવામાં આવશે.
⚠️ તમામ ભક્તોને વિનંતી છે કે આવી છેતરપિંડીથી સાવધાન રહેવા વિનંતી.