Posted on July 20, 2024July 20, 2024 by Salangpur Website Team20-07-2024 Maruti yagna શ્રી મારુતિ યજ્ઞ– સાળંગપુર ધામ દાદાના દરબારમાં શ્રી મારૂતિ યજ્ઞ કરી અને વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે સંકલ્પની પૂર્તિ થાય છે અને શ્રી હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે.