Welcome to Kashtbhanjandev Temple Salangpur

Events Archive

તા.૧૦/૦૫/૨૦૨૪- શુક્રવાર(અખાત્રીજ ) ભવ્ય આમ્રોત્સવ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ તાબાનું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર
FRAUD ALERT -ફ્રોડથી સાવધાન

સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ઉતારા(રૂમ) માટે એડવાન્સ બુકિંગ તથા ઓનલાઈન બુકિંગની કોઈપણ એજન્ટો દ્વારા વ્યવસ્થા ચલાવવામાં આવતી નથી. દર્શન માટે આપનું સ્વાગત છે, માટે આ ફ્રોડથી સાવધાન રહેવા તમામ ભક્તોને નિવેદન છે. આપને તે સમયની પરિસ્થિતિ મુજબ
ભક્તોને મંદિરે આવ્યા બાદ જ ઉતારા(રૂમ) મળશે.

Beware of fraud:-
Advance booking and online booking for UTARA(Room) by Sri Kastabhanjandev Hanumanji Temple in Salangpurdham is not managed by our temple or any agents.
You are welcome for darshan, you will get UTARA(Room) only after the devotees arrive at the temple as per the situation at that time.
So this is a statement to all the devotees to beware of this fraud.

P.O. Salangpur (Hanuman) Ta: Barwala, Dist. Botad, Gujarat, India Pin-382450, Ph:- 98258 35304, 05, 06
E-mail: shreesalangpur@gmail.com
Web: www.salangpurhanumanji.org